🔥 TRENDING ਡੇਰਾ ਬੱਸੀ ’ਚ ਇੱਕੋ ਸਮੇਂ ਉਡੇ 500 ਡਰੋਨਾਂ... દહીસર ગામે થયેલ ચોરી एटा: नवरात्रि को लेकर अलीगंज में पीस क... Maoist Weapon Cache Recovered in Kanke... Chhattisgarh HC Rules New Study‑Leave... NEET UG Round 3 Registration Opens for...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

નકલી પોલીસ દ્વારા નકલી ડોક્ટરનું અપહરણ ઉના મેણગામ

✍️ Reporter: SAFI A QADARI 🗓 01 Oct 2026, 10:14 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉનાના મેણ ગામે નકલી પોલીસ દ્વારા નકલી ડોક્ટરનું અપહરણ,

ઉનાના મેણ ગામે નકલી પોલીસ દ્વારા નકલી ડોક્ટરના અપહરણ નો કેસ:૧૦ દિવસ બાદ સાત આરોપીને ધરપકડ નકલી પોલીસ અને પત્રકાર બની ૧૦ લાખની ખંડણીની માગી હતી રિપોર્ટર સૈયદ શફી બાપુ કાદરી દેલવાડા
📲Get App