🔥 TRENDING जनसुराज पार्टी के सूत्रधार प्रशांत किश... হাওড়া জেলার বাগনান ও কুলগাছিয়ায় প্র... હિંમતનગરમાં ગ્રોમોર કેમ્પસ દ્વારા ટ્રા... মুঙ্গিয়াকামি থানায় নাইট পেট্রোলিংয়ে... Punjab Congress Leader Warring Set to... Punjab Congress Grapples With New Jat...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠામાં 'સેવા જ્યોતિ યાત્રા'નું આયોજન: ૭ ઓક્ટોબરે બાઈક રેલી યોજાશે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 03:00 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં 'સેવા જ્યોતિ યાત્રા'ના સુચારૂ આયોજન માટે વીસી દ્વારા બેઠક યોજાઈ. આ યાત્રા અંતર્ગત ૭ ઓક્ટોબરે દરેક ગામમાંથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે..

સાબરકાંઠામાં-:
'સેવા જ્યોતિ યાત્રા'ના સુચારૂ આયોજનને લઈને એક મહત્વપૂર્ણ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.આ બેઠકમાં યાત્રાના સફળ આયોજન માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આયોજિત 'સેવા જ્યોતિ યાત્રા'ના ભાગરૂપે આગામી ૭ ઓક્ટોબરના રોજ સાબરકાંઠા જિલ્લાના દરેક ગામમાંથી એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે.આ રેલી દ્વારા લોકોને યાત્રાના ઉદ્દેશ્ય વિશે માહિતગાર કરવામાં આવશે..

'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે અને સહભાગીઓ દ્વારા સેવાની શપથ લેવામાં આવશે.
📲Get App