🔥 ट्रेंडिंग मुख्यमंत्री भजनलाल शर्मा सुमेरपुर पहुं... પાટણ જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિરોને... રાજપુરમાં “એક દિવસ, એક કલાક, એક સાથે શ... ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર જાગૃતિ... Deputy Commissioner Budgam felicitates... તા.૭ ઓક્ટોબરે પાટણ શહેરમાં ‘સેવા જ્યોત...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

કવાલી ગામના યુવકનું પાનમ કેનાલમાં ડૂબી જવાથી મોત

✍️ रिपोर्टर: TAVIYAD JASVANTBHAI 🗓 01 अक्टू. 2026, 05:15 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શહેરા તાલુકાના કવાલી ગામના રાયસિંગભાઈ કલાભાઈ નામના યુવકનું આજે બપોરે પાનમ મુખ્ય કેનાલમાં નાહવા પડતાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું છે.

શહેરા તાલુકાના કવાલી ગામના રહેવાસી તાવિયાડ રાયસિંગભાઈ કલાભાઈ આજે બપોરના સમયે પાનમ મુખ્ય કેનાલમાં નાહવા માટે પડ્યા હતા.

દુર્ભાગ્યે, તેઓ કેનાલમાં ડૂબી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App