તા.૭ ઓક્ટોબરે પાટણ શહેરમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ યોજાશે

‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ના આયોજન સંદર્ભે કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
સર્વોદય આરોગ્ય નિધિ, ટીબી સર્કલથી શરૂ થનારી આ યાત્રા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રોડ થઈ શ્રી પી.કે. કોટાવાલા કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે.