🔥 ट्रेंडिंग ભુજ મિર્ઝાપુર હાઇવે પાસ ભગવતી પેટ્રોલ... रामदेवरा के विकास हेतु मोदी सरकार देगी... बारापुला एलिवेटेड रोड फेज‑3 पर जाम बना... हाई कोर्ट ने नियमित दैनिक मज़दूर की वे... गांधी जयंती पर बिहार जेलों से 44 बुजुर... jब्रेकिंग न्यूज़ — बदायूं बदायूं किया...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધી જયંતી નિમિત્તે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 01 अक्टू. 2026, 06:18 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધી જયંતી નિમિત્તે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય...

રાજ્યમાં ખાદી અને પોલિવસ્ત્રના ઉત્પાદન પર 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાયની જાહેરાત...

આવતીકાલથી તા. 31 ડિસેમ્બર, 2026 સુધી મળશે આ વિશેષ પ્રોત્સાહન સહાયનો લાભ...

અમદાવાદ, ભરૂચ અને વડોદરા ખાતે ખાસ ખાદી પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓનું આયોજન...
📲Get App