🔥 TRENDING નેશનલ હાઈવે ૪ પર RTO સુરતની સ્પેશિયલ એ... BSF Trooper Dies After Self‑Inflicted... Tripura Chief Minister Inspects Diwali... Students protest at Tripura University... Himachal Pradesh HC warns hotel licenc... Mahindra Reports 50,208 Tractor Units...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આહીર સમાજ ની બહેનો દ્વારા યોજવામાં

✍️ Reporter: Anil Vaghela 🗓 01 Oct 2026, 11:04 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે સવારે રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આહીર સમાજ ની બહેનો દ્વારા યોજવામાં આવેલ મેગા બિઝનેસ એક્ઝિબિશન ૨૦૨૬ ના પ્રારંભે ઉપસ્થિત રહેવાનું થયું.

સમાજની બહેનો અને દીકરીઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પોતાની આવડત, કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા અને સ્વનિર્ભરતાનું સુંદર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે નારીશક્તિ માટે ગૌરવની બાબત છે.

આ સુંદર આયોજન બદલ સમગ્ર આયોજક ટીમ તથા ભાગ લેનાર તમામ બહેનોને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી પૂર્વ ધારાસભ્ય રાજુલા ખાંભા જાફરાબાદ તાલુકાના શ્રી અમરીશભાઈ ડેર

જય શ્રી દ્વારકાધીશ
📲Get App