🔥 TRENDING અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાખોરી... जमीनी विवाद में महिला शोभा देवी के साथ... જમીન સંપાદનમાં લેન્ડ વેલ્યુ વધારવાના પ... દિવાળી પહેલા રેલવેનું સઘન ટિકિટ ચેકિંગ... 2तारीख से 8तारीख तक इंडिया गठबंधन के क... વિદેશ મંત્રી જયશંકરની ભવિષ્યવાણી: આગામ...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હારીજ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 01 Oct 2026, 07:16 PM 👁 6
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હારીજ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતા એ સેવા પણ છે અને સંસ્કાર સાથે જ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ અને જવાબદારીની ભાવના કેળવવા લોકોને સ્વચ્છતા જાળવવા, કચરો કચરાપેટીમાં જ નાખવા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અપીલ કરી.

સ્વચ્છતા માત્ર સફાઈ કર્મચારીઓની જવાબદારી નથી, પરંતુ આપણા રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનવી જોઈએ.

સ્વચ્છ શહેર, સ્વસ્થ સમાજ — સ્વચ્છતા સૌની સહિયારી જવાબદારી.

આ કાર્યક્રમમાં હારીજ ST ડેપોના કર્મચારીઓ જોડાયા હતા
📲Get App