🔥 TRENDING પાટણ નગરપાલિકાના વોર્ડ નં. ૪, ૫, ૬, ૭,... हाथरस सादाबाद हत्याकांड खुलासा Rahul Gandhi Calls for Opposition Unit... Vijay Appointed Tamil Nadu Minister –... Koffee With Karan Show Concludes: Who... New Song ‘Kon Varuvaan’ Released for U...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોપાલગ્રામના અતિમહત્વના પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે રજૂઆત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 01 Oct 2026, 09:02 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગોપાલગ્રામના અતિમહત્વના પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે રજૂઆત



અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામના અતિમહત્વના પ્રશ્નોના નિરાકરણ માટે લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા સાહેબના માર્ગદર્શન મુજબ ગાંધીનગર ખાતે માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ તથા માનનીય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબને રૂબરૂ મળી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી.

આ મુલાકાત દરમિયાન GEB સંબંધિત પ્રશ્નો તેમજ મોગાના આરે ચેકડેમ બનાવી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી.
આ તકે ચલાલા નગર પાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, રણજીતભાઇ વાળા ઉપસ્થિત રહેલ

ગોપાલગ્રામના વિકાસ, પાણીના સંરક્ષણ અને ગ્રામજનોની સુવિધા માટે આ પ્રશ્નોના સકારાત્મક નિરાકરણની આશા સાથે રજૂઆત કરવામાં આવી.

હરેશભાઈ વાળા
સરપંચ ગોપાલગ્રામ
📲Get App