🔥 TRENDING કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડો દ્વારા... पलिया नशा मुक्ति केंद्र में मरीज नशा क... Karnataka CM Leads Sit-in Protest Over... Karnataka CM Shivakumar Holds Dharna a... Rajasthan Accelerates Shift of Househo... Rajasthan Silver Prices Updated for 1...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધનસુરા પોલીસ સે મોબાઈલ ગુમ થયેલો પરત આપીને તેરા તુજ કો અર્પણ.. કામ સાર્થક કરી બતાવ્યું.

✍️ Reporter: Chauhan shailesh Raj 🗓 01 Oct 2026, 08:18 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધનસુરા પોલીસ ની જોરદાર કામગીરી સામે આવી.

અરવલ્લી જિલ્લા નાં ધનસુરા પોલીસ એક વ્યક્તિ નો ફોન ઘણા સમય થી ગુમ થયો હતો.તે પોતાના મુર માલિક ને પરત કર્યો હતો..ધનસુરા પોલીસ ખાતે આવેલા આવક અરજી નંબર.842/2026/મુજબ કામના ભરતભાઈ પાંડોર રહે મેઘરજ.. વીવો કંપની 50 5 G મોબાઈલ એક નંગ જેની કિંમત 36999રૂપિયા. ગુમ થયેલો હોય. જે મુદ્દા માલ શોધી કાઢવા ધનસુરા પોલીસ pi કેડી ડીંડોર તેમજ IT એક્સપર્ટ પરમ ભાઈ. સંજયભાઈ ગુમ થયેલો મોબાઈલ ગણતરી નાં દિવસો માં મુર માલિક ને પરત કર્યો.
📲Get App