🔥 TRENDING Delhi's Jamia Mosque Fundraiser Sparks... Indian Pilot Stops Omani Co‑Pilot from... Search term 'matrutikkiwala' logged on... Search term “courageouscrew” spikes on... New transcript shows Cornell rape vict... Reporter Atul Thakor
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાવલી નજીક પોઇચા ચોકડી પર અકસ્માત

✍️ Reporter: Vanjara Dharmendra Kumar Ramesh Bhai 🗓 01 Oct 2026, 12:02 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવલી નજીક પોઇચા ચોકડી પાસે વાહન અકસ્માત

વડોદરા જિલ્લાના સાવલી નજીક પોઇચા ચોકડી વિસ્તારમાં એક વાહન અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માત સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા ઘટના સ્થળે મોત

અકસ્માતના ચોક્કસ કારણોની જાણકારી મળી નથી. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App