🔥 ट्रेंडिंग ભુજ મિર્ઝાપુર હાઇવે પાસ ભગવતી પેટ્રોલ... रामदेवरा के विकास हेतु मोदी सरकार देगी... बारापुला एलिवेटेड रोड फेज‑3 पर जाम बना... हाई कोर्ट ने नियमित दैनिक मज़दूर की वे... गांधी जयंती पर बिहार जेलों से 44 बुजुर... jब्रेकिंग न्यूज़ — बदायूं बदायूं किया...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપુરમાં “એક દિવસ, એક કલાક, એક સાથે શ્રમદાન” હેઠળ સ્વચ્છતા મહાઅભિયાન યોજાયું

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 01 अक्टू. 2026, 06:22 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજપુરમાં “એક દિવસ, એક કલાક, એક સાથે શ્રમદાન” હેઠળ સ્વચ્છતા મહાઅભિયાન યોજાયું

જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલની આગેવાનીમાં રાજપુર ગામે સ્વચ્છતા માટે સામૂહિક શ્રમદાન

“મારું ગામ, મારી જવાબદારી”ના સંકલ્પ સાથે પાટણ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વેગ
📲Get App