🔥 TRENDING वरिष्ठ चिकित्सक से ₹48 लाख की साइबर ठग... లోపాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర... ग्राम पंचायत हाजीपुर से सरपंच पद की उम... સાબરકાંઠા SP ને મળ્યા પીડિતાના પરિવારજ... વાયોર પોલીસે જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી... વલસાડ કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આ...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અરવલ્લી જિલ્લા નાં મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરાઓ યોજાયા.. જેમાં તમામ તાલુકા અને મામલતદાર કચેરી નાં સ્ટાફ હાજરી આપી.

✍️ Reporter: Chauhan shailesh Raj 🗓 30 Sep 2026, 04:12 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરા નું આયોજન ટાઉન હૉલ માં કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા માં નગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેરા નું આયોજન કરવામાં આવ્યું.. જેમાં તમામ સેવા આવરી લેવામાં આવી હતી.. આઉયુષ્માન કાર્ડ તેમજ લાભાર્થી ઓ માટે આધાર કાર્ડ તેમજ તમામ પ્રકાર ની સુવિધા પુરી પાડવામાં આવી હતી.. મોડાસા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ માં તમામ સ્ટાફ હાજરી આપી હતી..
📲Get App