🔥 ट्रेंडिंग સાવરકુંડલા: ગેરકાયદે બાંધકામો પર બીજા... कलेक्टर रुचिका चौहान का रानीपुरा बस्ती... 40 கி.மீ. காரின் மேற்கூரையில் தொங்கியப... બગસરા: નાના મુંજીયાસરથી રફાળા સુધીના ર... मैडोना की बेटी का कपड़े फिसलने का हादस... डिया मिर्जा ने कहा: लड़कों को सहमति और...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

મચ્છીમાર મહામંડળ ની મંત્રીઓ સાથે બેઠક

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 30 सित. 2026, 08:58 AM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ

અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ડેલીગેશનની મંત્રીઓ સાથે બેઠક

માછીમારોના વિવિધ પ્રશ્નોને લઈ સરકાર સમક્ષ રજૂઆત

મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ માછીમાર આગેવાનોની રજૂઆત

પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ પણ પ્રશ્નો રજૂ કરાયા

પ્રમુખ કિશોરભાઈ કુહાડાની અધ્યક્ષતામાં માછીમાર ડેલીગેશન પહોંચ્યું

સુત્રાપાડા, ભીડિયા, ધામળેજ અને મૂળ દ્વારકાના આગેવાનો રહ્યા હાજર

માછીમાર સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત

અખિલ ગુજરાત માછીમાર મહામંડળના મંત્રી પૃથ્વીભાઈ ફોફંડી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
📲Get App