🔥 TRENDING Luxury Bus Collides with Truck on Guja... Truck-ambulance collision in Bemetara... Two Jharkhand Yoga Instructors Killed... Meerut Blue Drum Murder Verdict Delive... Court Lets Vickrum Digwa Appeal 21-Yea... BIMSTEC Ministers Convene in New Delhi...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શિહોરી સ્મશાન ભૂમિ પર શ્રી જોગમાયા સેવાકીય ગ્રુપ દ્વારા સફાઈ અભિયાન

✍️ Reporter: Dabhi sharavansinh 🗓 30 Sep 2026, 01:14 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિહોરીની પવિત્ર સ્મશાન ભૂમિ પર શ્રી જોગમાયા સેવાકીય ગ્રુપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.

આજે શિહોરી ખાતે આવેલ પવિત્ર સ્મશાન ભૂમિ પર સ્વચ્છતા જાળવણી માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું.

આ સફાઈ કાર્યક્રમનું આયોજન શ્રી જોગમાયા સેવાકીય ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રુપના સભ્યોએ સ્મશાન ભૂમિના પરિસરને સ્વચ્છ અને સુગંધ બનાવવા માટે સક્રિયપણે ભાગ લીધો હતો.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્મશાન ભૂમિ જેવા પવિત્ર સ્થળની સ્વચ્છતા જાળવવાનો અને તેને વધુ સુવિધાયુક્ત બનાવવાનો હતો. ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આ કાર્યની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
📲Get App