ખંભાળિયા ખાતે ગાડી ચેકિંગ વર્ક અંગેની ફરજ બજાવતા (૧) ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણી (૨) લાઈન ઓપરેટર કુલદીપસિંહ મહિપતસિંહ વાઢેર (બન્ને પ્રજાજન) રૂ.૨૧૨૦/- ની લાંચ લેતા ઝડપાયા
એમ.જે.એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટર,ખંભાળિયા ખાતે ગાડી ચેકિંગ વર્ક અંગેની ફરજ બજાવતા (૧) ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણી (૨) લાઈન ઓપરેટર કુલદીપસિંહ મહિપતસિંહ વાઢેર (બન્ને પ્રજાજન) રૂ.૨૧૨૦/- ની લાંચ લેતા ઝડપાયા.ફરિયાદીને પોતાના ટ્રકનુ ફીટનેસ (પાસીંગ) સર્ટી કાઢી આપવા માટે| આરોપીએ માંગી હતી લાંચ.