🔥 ट्रेंडिंग પોરબંદરમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના... GNLUમાં વિદ્યાર્થીઓનો વિરોધ, ડેન્ગ્યુ... મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડભોઇના નાં... મુકતુપુર ગામે જાહેરમાં જુગાર રમતા 5 શખ... सुवेन्दु अधिकारी ने मांटिया की पुस्तको... वैल्मिकी टाइगर रिज़र्व की बाघिनी को 2...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અનઅધિકૃત સસ્તા અનાજનો જથ્થો ભરેલ છકડા રીક્ષા પકડી પાડતો વહીવટી તંત્ર

✍️ रिपोर्टर: Khalik bhai 🗓 30 सित. 2026, 04:32 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*કોડીનાર તાલુકાના છાછર ગામેથી શ્રી શેખ કાસીમ ઇકબાલ ની છકડો રીક્ષા ની તપાસણી કરતા અનઅિધકૃત સસ્તા અનાજનો જથ્થો (ભરેલ) છકડો રીક્ષા પકડી પાડતું વહિવટી તંત્ર*
-------
ગીર સોમનાથ, તા.29/09/2026: જીલ્લા કલેકટર શ્રી જે .એન.વાધેલાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જી.આલ તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની ગીર સોમનાથની સૂચના હેઠળ મામલતદારશ્રી કોડીનાર દ્વારા છાછર ગામે શ્રી શેખ કાસીમ ઇકબાલ ની છકડો રીક્ષા ની તપાસણી કરતા અનઅિધકૃત સસ્તા અનાજ નો જથ્થો (ભરેલ)નો હોવાની બાતમી આધારે તપાસણી હાથ ધરતા
ઘઉં ના ત્રણ બાચકા વજન કુલ 202kg , ચોખા 43.940kg તથા બાજરી 27.880 kg કુલ તેમજ છકડો રીક્ષા (ભરેલ) કુ કિંમત રૂપિયા.38227/ નો મુદ્દામાલ મળી આવેલ.
આ જથ્થા અંગે તપાસ હાથ ધરતા આ જથ્થાનાખરીદ વેચાણ અંગે લાયસન્સ કે અન્ય આનુસંગિક મંજૂરીઓ મેળવેલ ન હોય, જેથી મળી આવેલ મુદ્દામાલ નિયમ અનુસાર સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
📲Get App