🔥 TRENDING कोटड़ा बुजुर्ग में गोकुल शर्मा ने किया... દારૂ વેચવા બાબતે બુટલેગરોની ખુલ્લેઆમ ધ... जम्मू कश्मीर: लश्कर कमांडर हशीम मुसा म... રાપર નજીક નંદાસર ગામ પાસે ન્હાવા પડેલા... વટવા ઉત્સવ સોસાયટીમાં ચોરી: પોલીસે ગણત... हसनाबाद परिसरात दुष्काळाची झळ; आमदार न...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં વાડી યોજના હેઠળ ખેડૂતોને ફળાવ રોપાઓનું વિતરણ

✍️ Reporter: Chavda Jignesh 🗓 30 Sep 2026, 08:56 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ પંથકના વરસાદ આધારિત વિસ્તારોમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમની આવકમાં વધારો કરવાના હેતુથી 'વાડી યોજના' હેઠળ એક વિશેષ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત સ્થાનિક ખેડૂતોને વિવિધ ફળાવ છોડ/રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
📲Get App