🔥 TRENDING શહેરની રેસ્ટોરન્ટોમાં હવે કિચનનું લાઈવ... સુરતમાં 108 એમ્બ્યુલન્સ ડ્રાઇવર પર નજી... ಕೆ.ಬೇವಿನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಸೂಳೆಕೆರೆ ಸಿದ್ದೇಶ್ವರ... लोकप्रिय गायक कलाकार गोकुल शर्मा 24 नव... Kerala startups unveil sewer‑cleaning... Kerala startups pioneer sewage robots,...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરેન્દ્રનગર એસપીએ ધાંગધ્રાના વેપારીને ૧૯ લાખના રૂપિયા ના બારચેક પરત અપાવ્યા

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 30 Sep 2026, 10:34 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુએ ધાંગધ્રાના એક વેપારીને ૧૯ લાખ રૂપિયાના બાર ચેક પરત અપાવીને મોટી રાહત આપી છે.

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુના માર્ગદર્શન હેઠળ, એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાઆવીછે. આ કાર્યવાહીમાં, ધાંગધ્રાના એક વેપારીને લગભગ ૧૯ લાખ રૂપિયાના બાર ચેક પરત અપાવવામાં આવ્યાછે.

ધાંગધ્રા શહેર ના ક્લબ રોડ ઉપર રહેતા હીતેશ ભાઈ જૈન વાણીયાએ વીયાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા જે વ્યાજ અનેરૂપીયા ચુકવી દીધા હોવાછતાય વ્યાજ ચાલુ રહુહતુ

જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુએ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત અધિકારીઓને યોગ્ય તપાસ અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી હતી. આખરે, પોલીસની દરમિયાનગીરી અને તપાસના અંતે, વેપારીને ૧૯ લાખ રૂપિયાના ચેક કેસમાંથી મુક્તિ મળી છે અને તેને ન્યાય મળ્યો છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App