🔥 TRENDING जिलाधिकारी ने नावकुंड गाँव में देवहा न... भगवती मानव कल्याण संगठन भारतीय शक्ति च... जनता दर्शन में सीएम योगी ने सुनीं फरिय... বাগনানের উত্তর বেনাপুর গ্রামে গড়ে উঠত... Homestay Staffer Arrested Over Attempt... Butcher in Andhra Pradesh Kills Woman,...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એશિયાટિક સિંહોના ‘બીજાં ઘર’ને મજબૂત વહીવટી આધાર આપતાં માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 09:39 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એશિયાટિક સિંહોના ‘બીજાં ઘર’ને મજબૂત વહીવટી આધાર આપતાં માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...

ગુજરાત સરકારનો બરડા જંગલમાં સિંહોના પુનર્વસવાટને ‘પાકું’ કરવા પોરબંદર વન તંત્રમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય: પોરબંદર વન વિભાગનું પુનઃગઠન, રેન્જ-બીટની નવી રચના સાથે જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન...

🔹 પોરબંદર-રાણાવાવની રેન્જ-બીટનું નવેસરથી આયોજન, કલ્યાણપુર-ભાટિયા રેન્જમાંથી 305.94 હૅક્ટર વિસ્તારનો ભાણવડ રેન્જરમાં સમાવેશ

🔹 કુતિયાણા રેન્જ સહિતની અન્ય 02 સામાજિક વનીકરણ રેન્જનો પણ પોરબંદર વન વિભાગ હેઠળ સમાવેશ, બે મદદનીશ વન સંરક્ષકની વ્યવસ્થા

🔹 પોરબંદરના વન-પર્યાવરણ પ્રશ્નોના નિરાકરણ, યોજનાઓના અમલીકરણ તેમજ વન વ્યવસ્થાપનમાં સુધારાને પણ મળશે વેગ
📲Get App