🔥 TRENDING क्रांतिक भईया यांच्यासह अनेक जणांचा शि... ନାବାଳିକା ଦୁଷ୍କର୍ମ ମାମଲାରେ ୩୨ ବର୍ଷୀୟ ରତ... DGP ଚୟନ ବିବାଦ: ଶୁଣାଣି ଶେଷ, ରାୟ ସଂରକ୍ଷି... ହାଟରେ ମହିଳାଙ୍କ ଅଶ୍ଲୀଳ ଭିଡିଓ ଉତ୍ତୋଳନ କର... ପୁରୀରେ ପୁଣି ଖଜା ଭାଟିରେ ଚଢ଼ାଉ; ୪ କ୍ୱିଣ୍... मनकापुर विधानसभा क्षेत्र में बाढ़ पीड़...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકાના છાણસરા ગામ શિયાળ નો આતંક

✍️ Reporter: Navin Bhai koli 🗓 30 Sep 2026, 11:38 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાંતલપુર તાલુકા ના છાણસરા ગામ માં જંગલી પ્રાણી શિયાળે આતંક મચાવ્યો

સાંતલપુર તાલુકાના છાણસરા ગામ માં જંગલી પ્રાણી શિયાળ નો આતંક નજરે પડ્યો હતો સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધણાં સમય શિયાળ‌ નામ ના પ્રાણી નો આતંક મચાવી રહ્યો જેને ઘણા લોકો ને હાનિ પહોંચાડી રહ્યું છે અને જેને છાણસરા ગામ માં એક યુવાન પર હુમલો કર્યો હતો જેને છાણસરા ગામ લોકો નાં જણાવ્યા મુજબ ફોરેસ્ટ વિભાગ નેં જાણ‌ કરવામાં આવી હતી ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે
📲Get App