🔥 TRENDING રાપર નજીક નંદાસર ગામ પાસે ન્હાવા પડેલા... વટવા ઉત્સવ સોસાયટીમાં ચોરી: પોલીસે ગણત... हसनाबाद परिसरात दुष्काळाची झळ; आमदार न... Vvaan Nets Rs 57.95 Cr Worldwide by Da... Delhi Police Arrest Man Over 1,200 Ban... ગોંડલ તાલુકાના ડેમોને સૌની યોજના સાથે...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેવડીયામાં ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા નીરના વધામણા કર્યા

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 08:53 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેવડીયામાં ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા નીરના વધામણા કર્યા; સરદાર સરોવર ડેમની જળ સપાટી રાષ્ટ્રાર્પણ પછી સાતમી વાર 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચી...

10,453 ગામો, 191 શહેરો તથા 07 મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પૂરું પાડી રહ્યો છે નર્મદા ડેમ; સુજલામ સુફલામ યોજનામાં ચાલુ જળ વર્ષ દરમિયાન રાજયભરના 1028 તળાવો ભરવામાં આવ્યા...

સૌની યોજનામાં અંતર્ગત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની જરૂરિયાતો અનુસાર 167 તળાવો, 1014 ચેકડેમ અને 45 ડેમ ભરવામાં આવ્યા...
📲Get App