ગાંધીધામમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો ✍️ Reporter: Naresh katua 🗓 30 Sep 2026, 06:42 PM 👁 16 Watch on: 📘 Facebook 📷 Instagram Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy ગાંધીધામમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો એક મોબાઇલ ફોન, ડિજિટલ વજનકાંટો તથા ગાંજાના પેકિંગમાં| ઉપયોગમાં લેવાતી પ્લાસિ્ટકની નાની ઝીપવાળી કોથળીઓ સહિત કુલ| રૂ.59,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો