🔥 TRENDING शहडोल में दबंगों की प्रताड़ना से त्रस्... ભરૂચ બી ડિવિઝન પોલીસે એમડી ડ્રગ્સના જથ... Bidar ciry news અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન અમરેલી: સાવરકુંડલા રોડ રેલ્વે ફાટક 12... वारिसलीगंज में जाम से निजात: सुबह 8 से...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દાંતીસણા ગામે આંગણ મિલન કાર્યક્રમ યોજાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 30 Sep 2026, 06:03 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાનકડાં ભૂલકાંઓના સ્મિતમાં જ આવતીકાલના વિકસિત ભારતની આશા છે.

25 વર્ષ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પાટણ જીલ્લા શંખેશ્વર તાલુકાના દાંતીસણા ગામે આંગણ મિલન કાર્યક્રમ યોજાયો...

આંગણવાડીના ભૂલકાંઓ સાથે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી અને પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય તથા પૂર્વ પ્રદેશ મહિલા મોરચાના કોપાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોરે આંગણ વાડીના ભૂલકાંઓ સાથે હળવાશભરી વાતચીત કરીઅને તેમની સાથે રમૂજી અને આનંદભરી ક્ષણો વિતાવી..
📲Get App