🔥 ट्रेंडिंग जकार्ड 12वीं कक्षा 2026 के परिणाम ऑनला... અમરેલી: મિત્રએ જ મિત્રને 7.25 લાખ રૂપિ... સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના લૂંટ... कोर्ट ने कहा पत्नी की घरजमै बनना चाहने... वर्ल्ड उइघुर कांग्रेस ने चीन के मानवाध... अगस्त में वैश्विक हवाई यात्री मांग में...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🇮🇳 મન કી બાત જન જનની વાત 🇮🇳

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 30 सित. 2026, 10:54 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🇮🇳 મન કી બાત જન જનની વાત 🇮🇳
રાજુલા શહેર યુવા મોરચા તથા રાજુલા શહેર બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ દ્વારા અમરેલી જિલ્લા ભાજપના આગેવાન શ્રી રવુભાઈ ખુમાણના નિવાસસ્થાને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું.
‘મન કી બાત’ના માધ્યમથી રાષ્ટ્રની પ્રગતિ, જનભાગીદારી, આત્મનિર્ભરતા અને સેવા ભાવનાને પ્રેરણા આપતા વિચારોને સૌએ આત્મસાત કર્યા.
આવો, પ્રધાનમંત્રીશ્રીના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનીએ.
🇮🇳 રાષ્ટ્ર પ્રથમ સેવા સર્વોપરી સંગઠન સર્વોપરી 🇮🇳
📲Get App