🔥 TRENDING शिवपुरी: कोर्ट रोड को अतिक्रमण मुक्त ब... CISF Camp Firing Incident Reported Fire Breaks Out at Balasore Showroom,... Odisha Bandh Leaves Passengers Stuck a... Congress Protests in Raikot Over Alleg... Ludhiana Municipal Council Demolishes...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

લાખણી તાલુકાના ટરૂવા ગામે ગૌ સન્માન આહવાન અંતર્ગત ગૌ રથ પધારતા ગ્રામજનો એ ઉમળકા ભેર સ્વાગત કરાયું

✍️ Reporter: Rameshbhai Devabhai Patel 🗓 30 Sep 2026, 06:12 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાખણી તાલુકાના ટરૂવા ગામે ગૌ સન્માન આહવાન અંતર્ગત ગૌ રથ પધારતા ગ્રામજનો એ ઉમળકા ભેર સ્વાગત કરાયું

લાખણી તાલુકાના ટરૂવા ગામે ગૌ સન્માન આહવાન અંતર્ગત ગૌ રથ પધારતા ગ્રામજનો એ ઉમળકા ભેર સામૈયા થી સ્વાગત કર્યું.. રથ માં આવેલ શાસ્ત્રીજી એ ગ્રામલોકો ને ગૌ સન્માન અભિયાન અને ગૌ માતા ને બચાવવા અને ગાય માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવા અભિયાન માં જોડાવવા આહવાન કર્યું
📲Get App