🔥 TRENDING અકસ્માતગ્રસ્તો માટે કચ્છ કલેક્ટરની માન... Gujarati Film 'Amba' Launches First De... Gujarat High Court bars DNA report in... Gujarati ABP Live Provides Real‑Time N... বাগনানের বেনাপুর প্রাণবল্লভপুর পিকনিক... गोंडा: आंधी-तूफान ने बिजली व्यवस्था को...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ડીસા નજીક અકસ્માતમાં ઓઢવા ગામના ઠાકોર શામળાજી ગોવાજીનું ઘટના સ્થળે મોત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 10:20 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીસા નજીક રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઓઢવા ગામના ઠાકોર શામળાજી ગોવાજીનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું છે..

બનાસકાંઠામાં-:
આજે ડીસા નજીક રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઓઢવા ગામના ઠાકોર શામળાજી ગોવાજીનું ઘટના સ્થળે જ દુઃખદ મૃત્યુ થયું છે.આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.મૃતકના પરિવારજનોને આ દુઃખદ સમાચાર મળતાં શોકનું મોજું ફરી વળ્યું છે..

પરિવારજનો દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે તેઓ શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે.
📲Get App