🔥 TRENDING Haryana DGP Reveals 15-20 Overseas Gan... Haryana to Modernise Police with ₹4,00... Haryana HTET 2025 Revised Result to Be... Chhattisgarh Congress Launches Statewi... Punjab Ministers Rally at Ludhiana's J... 35-Year-Old Canadian Diplomat from Lud...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વગવાડી અમૂલ પાર્લર ઉદ્ઘાટન

✍️ Reporter: Suresh Thakor 🗓 29 Sep 2026, 11:12 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વગવાડી અમૂલ પાર્લર ઉદ્ઘાટન

ખેરાલુ તાલુકાના વગવાડી ગામે અમૂલ પાર્લર નું ઉદઘાટન સંભારંભ તેમજ સત્કાર વગવાડી પ્રાથમિક શાળામાં યોજાયેલ જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા વગવાડી ગ્રામજનો અને મહેમાનો એ હાજરી આપી અશોકભાઈ ચૌધરી નું સન્માન વગવાડી દૂધઉત્પાદન ના કમિટી સભ્યો અને મંત્રી દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ વગવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અભેરાજભાઈ ચૌધરી અને પંચાયતના સભ્યો દ્વારા ફોટો અર્પણ કરવામાં આવ્યો વઘવાડી ગામે સંભારંભમો ખેરાલુ તાલુકાના પ્રમુખ હિરલબેન ચૌધરી ધારાસભ્ય સદરભાઇ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર મુકેશભાઈ દેસાઈ મહેસાણા દૂધ સાગર ડેરીના ડિરેક્ટર એન્ડ ચૌધરી માન્ય શ્રી ચિંતનભાઈ ચૌધરી બનેસિંહ પરમાર મહેમાનોએ હાજરી આપી અશોકભાઈ ચૌધરી અનુરૂપ પ્રવચન આપ્યું
📲Get App