🔥 TRENDING Punjab-Haryana HC orders police protec... Madhya Pradesh Bids Farewell to Monsoo... અમદાવાદ: થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે... અમદાવાદ: થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે... କାମାକ୍ଷାନଗର ଓଭରବ୍ରିଜ ଉପରେ ଟ୍ରକ ଦୁର୍ଘଟଣ... 🚨 सड़क नहीं होने से मरीज को झोली में...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડૂતના વેશમાં ૧૫ દિવસની વોચ બાવળની ઝાડીઓનો ઓથ લઈ ૨૦૦ મીટર સુધી ક્રોલિંગ કરી એલસીબી એ ૬ વર્ષથી| નાસતા રાસુભા ઉર્ફે રાસીયો સોઢાને ઝડપી પાડ્યો

✍️ Reporter: Naresh katua 🗓 29 Sep 2026, 07:08 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડૂતના વેશમાં ૧૫ દિવસની વોચ બાવળની ઝાડીઓનો ઓથ લઈ ૨૦૦ મીટર સુધી ક્રોલિંગ કરી એલસીબી એ ૬ વર્ષથી| નાસતા રાસુભા ઉર્ફે રાસીયો સોઢાને ઝડપી પાડ્યો પશિ્ચમ કચ્છ એલસીબી એ ખાનાયના જંગલ વિસ્તારમાં ૧૫ દિવસ સુધી વોચ રાખી છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ| બુટલેગર રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢાને ઝડપી| પાડ્યો.પોલીસ ટીમે ખેડૂતના વેશમાં નજર રાખી હતી.બાતમી મળ્યા બાદ બાવળની ઝાડીઓનો ઓથ લઈ સાવચેતીપૂર્વક આરોપી સુધી પહોંચી તેને ઝડપી પાડવામાં આવ્યો.આરોપી| વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસએ જણાવ્યું છ
📲Get App