🔥 TRENDING સુરતમાં હીરાના કારખાને ચોરી કરનાર આરોપ... मंदिर निर्माण प्रक्रिया के दौरान मंदिर... RGP Launches Statewide Membership Driv... Goa Congress Launches Walkathon to Boo... Nagaland Dear Lottery Results Announce... लहारहवेली में पंचायत चुनाव की पूर्व सं...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના કુવાડવા રોડ પર ઓવરલોડ ટ્રક એક તરફ નમી ગયેલો જોવા મળ્યો હતો. સાથે જ મજૂરોને પાછળ બેસાડી જોખમી રીતે લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા.

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 29 Sep 2026, 07:55 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના કુવાડવા રોડ પર ઓવરલોડ ટ્રક એક તરફ નમી ગયેલો જોવા મળ્યો હતો. સાથે જ મજૂરોને પાછળ બેસાડી જોખમી રીતે લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા.

રાજકોટના કુવાડવા રોડ પર ઓવરલોડ ટ્રક એક તરફ નમી ગયેલો જોવા મળ્યો હતો. સાથે જ મજૂરોને પાછળ બેસાડી જોખમી રીતે લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા.
📲Get App