🔥 TRENDING JKSSB Exam Paper Leak Ring Cracked, 20... IIM Kozhikode Study Finds Deleting App... Diesel Price Update for Panjim on 22 N... J&K’s DIPR Delegation Attends 57th Int... Batesville Daily Guard publishes featu... Nagaland Governor urges unity and soci...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકામાં આંગણ ઉત્સવની ઉજવણી, અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
Local

વિરમગામ તાલુકામાં આંગણ ઉત્સવની ઉજવણી, અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

✍️ Reporter: Chavda Jignesh 🗓 29 Sep 2026, 10:32 AM 👁 124
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકામાં આંગણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં સમાજના અનેક આગેવાનો, અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકાના પ્રમુખ યોગેશભાઈ પટેલ, વોર્ડ નંબર 7 ના કાઉન્સિલર જીલુભાઈ દેસાઈ અને વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર સાધનાબેન સોલંકી પણ જોડાયા હતા.

આ ઉપરાંત, કુમાર શાળા નંબર 3 ના આચાર્ય દિપકભાઈ પરમાર, સીડીપીઓ શ્રી આઈશાબેન, તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો પણ આ ઉત્સવમાં સામેલ થયા હતા. આંગણ ઉત્સવના માધ્યમથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
📲Get App