🔥 TRENDING RGP Launches Statewide Membership Driv... Goa Congress Launches Walkathon to Boo... Nagaland Dear Lottery Results Announce... लहारहवेली में पंचायत चुनाव की पूर्व सं... Ntpc ka virodh pradarshan Nagaland Lottery Winner Claims Rs 1 Cr...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કેરા ગામ ગજોડ પાટિયા પાસે માલધારી સિંધી ભાઈ નાં છોટા હાથી ટેમ્પો માથી પ્રાઈવેટ આખલો રસ્સી તોડી ને છૂટી જતાં જાહેર| માર્ગ પર હાહાકાર. .

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 29 Sep 2026, 08:38 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કેરા ગામ ગજોડ પાટિયા પાસે માલધારી સિંધી ભાઈ નાં છોટા હાથી ટેમ્પો માથી પ્રાઈવેટ આખલો રસ્સી તોડી ને છૂટી જતાં જાહેર| માર્ગ પર હાહાકાર

આખલો એટલો ગુસ્સે ભરાયેલ હતો કે ૩ થી 4 દિયકી વાહનો ને અડફેટે લીધા હતા અને અંતશ્વાસે જીવ બચ્યા હતા|

સાંજ નાં સમયે મેઈનરોડ પર 20 મિનિટ સુધી ટ્રાફિકજામ સમસ્યા સર્જાઈ હતી માલધારી સિંધીઓ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી માંડ માંડ આખલા ને કબજે લેવાયો હતો.
📲Get App