🔥 ट्रेंडिंग ખેડૂતના વેશમાં એલસીબીએ ૧૫ દિવસની વોચ બ... फेसबुक डील के बाद Muse ने यूट्यूबर का... सौर पंपों से सहारनपुर के किसानों की सि... दिल्ली में हल्की बारिश से मौसम हुआ सुह... बेला एस्टेट में 728 नाम हटने के बाद रा... अमर उजाला की रिपोर्ट पढ़ झुग्गी क्षेत्...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કડી સી એન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના વિધાર્થીનું પ્રિ આરડી કેમ્પ માટે પસંદગી

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 28 सित. 2026, 07:44 PM 👁 63
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સી. એન. આર્ટ્સ એન્ડ બી. ડી. કૉલેજ, કડીનું ગૌરવ

સી. એન. આર્ટ્સ એન્ડ બી. ડી. કૉમર્સ કૉલેજ, કડીના એન.એસ. એસ. સ્વયંસેવક રાઠોડ હાર્દિકકુમારની Pre-RD Camp-2026 હૈદરાબાદ માટે પસંદગી થઈ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ તરફથી Pre-RD Camp-2026 હૈદરાબાદ માટે પસંદગી થતાં એમ. પી. શાહ પરિવાર, કોલેજનાં આચાર્યશ્રી ડૉ. જી. ડી ત્રિપાઠી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. જુગાજી ઠાકોર તેમજ કૉલેજ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. આ કેમ્પ ૧૦ થી ૧૯ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન અનુરાગ યુનિવર્સિટી, હૈદરાબાદ ખાતે યોજાશે.
📲Get App