🔥 ट्रेंडिंग लातेहार के पिंडारकोम गांव में हाथियों... વલસાડમાં કોંગ્રેસનો SIR અને વોટ ચોરી મ... उज्जैन पुलिस अधीक्षक ने घोड़े पर सवार... ગુજરાત સંસ્કૃતિ વકૃત્વ સ્પર્ધા कैलकाजी में गैंग रैप के बाद माता-पिता... उत्तर प्रदेश में इथेनॉल सप्लाई चेन के...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

૧૫ દિવસની વોચ બાદ એલસીબી ની મોટી કાર્યવાહી જંગલમાં બાવળની ઝાડીઓ વચ્ચે છુપાયેલા ૬ વર્ષથી ફરાર રાસુભા સોઢા ઝડપાયો

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 28 सित. 2026, 05:30 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૧૫ દિવસની વોચ બાદ એલસીબી ની મોટી કાર્યવાહી જંગલમાં બાવળની ઝાડીઓ વચ્ચે છુપાયેલા ૬ વર્ષથી ફરાર રાસુભા| સોઢા ઝડપાયો

ખાનાયના જંગલ વિસ્તારમાં એલસીબી પશિ્ચમ કચ્છની ટીમે ૧૫ દિવસ સુધી વોચ રાખી ૬ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગર રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢાને ઝડપી પાડ્યો.પોલીસ ટીમે બાવળની ઝાડીઓનો ઓથ લઈ આરોપી સુધી પહોંચી કાર્યવાહી કરી હતી.આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસએ જણાવ્યું છે
📲Get App