🔥 ट्रेंडिंग ગઢશીશા પાસેના નાગ્રેચા ગામની બાવળની ઝા... दिल्ली मंत्री ने केजरीवाल के ‘Gen Z’ म... दिल्ली जज ने 10 साल की यौन उत्पीड़न पी... दिसंबर से दिल्ली में नया पीयूसी नियम,... हरियाणा डीजीपी ने दिल्ली कार्यकारी की... हरियाणा ने दिल्ली‑पानीपत‑करनल नामा भार...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

ગૌ માતા પોસણ યોજના

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 28 सित. 2026, 04:02 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં માન. કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં સરકારશ્રીની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મિટિંગનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આ યોજના અંતર્ગત ગીર સોમનાથ જીલ્લાની કુલ ૧૨૭ ગૌશાળાના ૧૦૯૫૫ પશુઓ માટે માહે એપ્રિલ ૨૬ થી જૂન ૨૬ સુધીની કુલ ૨,૯૯,૦૭,૧૫૦/ રૂપિયાની સહાય ચૂકવવા મંજૂરી આપવામાં આવી. આ મિટિંગમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ તથા ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો હાજર રહેલ હતા.
📲Get App