🔥 ट्रेंडिंग மதுராந்தகம் இடைத்தேர்தல்: எலப்பாக்கத்த... ખેડૂતના વેશમાં એલસીબીએ ૧૫ દિવસની વોચ બ... फेसबुक डील के बाद Muse ने यूट्यूबर का... सौर पंपों से सहारनपुर के किसानों की सि... दिल्ली में हल्की बारिश से मौसम हुआ सुह... बेला एस्टेट में 728 नाम हटने के बाद रा...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ઇડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સ્વછતા અભિયાન

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 28 सित. 2026, 08:45 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્લાસ્ટિક મુક્ત અભિયાન

ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ ઈડર સંચાલિત ઈડર આંજણા પાટીદાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા શુક્રવારે સેવા સ્વચ્છતા જાગૃતિ અભિયાન તેમજ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત ઈડરની સહકારી જીનથી લઈ મામલતદાર કચેરી સુધી સફાઈ અભિયાન તેમજ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઈડર કોલેજના પ્રમુખ અશ્વિન પટેલ, કોલેજના પ્રિન્સિપલ તેમજ મંત્રી જીતુ દેસાઈ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં કોલેજ નો સમગ્ર સ્ટાફ અને નોન ટીચીંગ સ્ટાફ ઉત્સાહ ભેર જોડાયો હતો.
📲Get App