🔥 TRENDING नगरा-सलीमपुर मार्ग पर जलभराव से राहगीर... Retired Officer’s Muzaffarpur Home Bur... વાગરાના પીસાદ ગામ પાસે ઇથેલિન ઓક્સાઈડ... तळोदा-धनपूर मार्गावर एसटी बसचा भीषण अप... પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમ... कृष्ण जन्माष्टमी के शुभ अवसर पर यादव म...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગઢશીશા પાસેના નાગ્રેચા ગામની બાવળની ઝાડીમાંથી દેશી બનાવટની મજલ લોડ બંદૂક સાથે એક ઇસમને એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 28 Sep 2026, 05:20 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાવળની ઝાડીમાં છુપાવેલી દેશી બનાવટની મજલ લોડ બંદૂક સાથે દિનેશ જખુ કોલી ઝડપાયો ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી.પશિ્ચમ કચ્છની કાર્યવાહી

ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગ્રેચા ગામના ચાદાસર તળાવની ઓગણની બાવળની ઝાડીમાંથી એસ.ઓ.જી.પશિ્ચમ કચ્છ-ભુજની ટીમે દેશી બનાવટની મજલ લોડ બંદૂક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.પોલીસે| રૂ.૨,૦૦૦ની કિંમતની એક અગિ્નશસ્ત્ર બંદૂક કબજે કરી હતી.આ કાર્યવાહીમાં દિનેશ જખુ કોલી (ઉ.વ.૩૨),રહે.મોટી ઉનડોઠ,તા.માંડવી,જી.કચ્છને ઝડપી પાડવામાં આવ્યો હતો.કાર્યવાહી એસ.ઓ.જી.ભુજના પી.આઈ.એ.ડી.પારમાર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી
📲Get App