શ્રી નારાયણી ક્રેડિટ કોર્પોરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા વાર્ષિક સાધારણ સભા યોજાઈ, વિસ્તરણની યોજનાઓ જાહેર
અમરેલી ખાતે શ્રી નારાયણી ક્રેડિટ કોર્પોરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા વર્ષના અંતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંસ્થાના વિકાસ અને વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવી.
અમરેલી: તારીખ 27/09/2026 ના રોજ ગજેરાપરા પટેલ વાડી ખાતે શ્રી નારાયણી ક્રેડિટ કોર્પોરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા આ વર્ષના અંતિમ તબક્કામાં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોર્પોરેટરો, મહાનુભાવો, મહેમાનો, વરિષ્ઠ વકીલો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
આ મંડળી હાલ 750 થી વધુ સભાસદો સાથે પ્રગતિ કરી રહી છે. ચેરમેન ચંદ્રેશભાઈ મહેતા, શ્રીમતી પ્રતીક્ષાબેન ચંદ્રેશભાઈ મહેતા અને કાર્યકર્તાઓના સહયોગથી આ મંડળી વિકાસના પંથે આગળ વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં મંડળીએ 2 કરોડ રૂપિયા કરતાં વધુનું ટ્રાન્ઝેક્શન પાર પાડ્યું છે.
મંડળી ટૂંક સમયમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જેવા પાંચ જિલ્લાઓમાં પોતાની શાખાઓ સ્થાપવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, નાના અને મધ્યમ વર્ગના લોકો માટે પર્સનલ લોન, ગોલ્ડ લોન, મોર્ટગેજ લોન અને રિફાઇનાન્સિંગ જેવી સુવિધાઓ સરળ હપ્તે અને સસ્તા વ્યાજ દરે પૂરી પાડવામાં આવે છે. ફિક્સ્ડ ડિપોઝિટ પર પણ ઊંચું વળતર આપવામાં આવે છે.
મંડળીના સભ્ય બનનારને આકર્ષક ગિફ્ટનો લાભ પણ મળે છે. સભ્ય બનવા માટે ઓફિસનું સરનામું: ઓપેરા હાઉસ, પહેલો માળ, હોટેલ અવધની બાજુમાં, અમરેલી, પિન કોડ નં. 365601 છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 99253 84306 પર સંપર્ક કરી શકાય છે.