🔥 TRENDING तालीम आलम ने अपने आवास पर की पत्रकार व... फरीदाबाद में शराब के आहते और गोदाम में... હિંમતનગર: લગ્નના 4 મહિનામાં પત્નીના શં... Supreme Court orders Bihar, Jharkhand... Jharkhand High Court orders state to r... Jharkhand Government Announces Strict...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા નગરપાલિકા દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ

રાજુલા નગરપાલિકા દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ

✍️ Reporter: Anil Vaghela 🗓 28 Sep 2026, 11:25 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા નગરપાલિકા દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ રાજુલા નગરપાલિકા દ્વારા રાજુલા શહેરમાં તારીખ 1/1/2026 ને ગુરુવારના રોજ ટાવરની બાજુમાં શ્રી કુમાર શાળા નંબર 1 માં આયોજન સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના
ચીફ ઓફિસર દેવીબેન ચાવડા
નગરપાલિકા પ્રમુખ શ્રી મયુરભાઈ દવે વહીવટી તંત્ર રાજુલા
કાર્યક્રમની વિશેષ સેવાઓ આધાર સંબંધીત સેવાઓ અપડેટ સુધારા રેશનકાર્ડ સંબંધિત સેવાઓ વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન દિવ્યાંગ સહાય યોજના આરોગ્ય તેમજ આયુષ્માન તેમજ ભારત કાર્ડ જાતી આવક રહેણાંક પ્રમાણપત્ર શૈક્ષણિક યોજનાઓ સ્કોલરશીપ પ્રવેશ માર્ગદર્શન મકાન યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના કિસાન સહાય યોજનાઓ અને રાજકીય યોજનાઓ આ તમામ નાગરિકોને એક જ સ્થળે વિવિધ શાસકીય સેવાઓને લાભ લેવા વિનંતી આયોજક રાજુલાનગરપાલિકા
📲Get App