🔥 TRENDING अब बदलेगी कटिहार के हर गांव की तस्वीर!... રાજુલા નગરપાલિકા દ્વારા આયોજિત સેવા સે... મહુવા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બ... સાબરકાંઠામાં અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય... India Energy Week 2027 Opens in Kolkat... Police Arrest Priest in Darbhanga Over...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ: ભવ્ય શોભાયાત્રા અને રૂદ્રી પૂજન સાથે ઉજવણી..
Religion

શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ: ભવ્ય શોભાયાત્રા અને રૂદ્રી પૂજન સાથે ઉજવણી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 10:05 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમારા ગામે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ ભવ્ય શોભાયાત્રા અને રૂદ્રી પૂજન સાથે ધામધૂમથી ઉજવાયો, જેમાં ગામના અગ્રણીઓ અને મહિલા મંડળની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી..

આમારા ગામે આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો.આ પ્રસંગે મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.પાટોત્સવ નિમિત્તે વિશેષ રૂદ્રી પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ,આગેવાનો અને મહિલા મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ભક્તિમય બન્યું હતું.ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈને આ ધાર્મિક ઉત્સવની શોભા વધારી હતી.
📲Get App