🔥 TRENDING ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... Supreme Court Declines to Intervene in... Chhattisgarh CM Visits Flood‑Hit Sukma... Heavy Rains in Chhattisgarh Leave 8 De... LPU Suspends Classes for 10 Days as Pr... सूरत के डुमस बीच पर नहाने गए दो युवक ड...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ હાઈવે પર કાર પલટી, સદનસીબે જાનહાની ટળી

✍️ Reporter: Gilani Asikali 🗓 28 Sep 2026, 02:15 PM 👁 89
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ માંડલ હાઈવે ઉપર ધાકડી ગામ નજીક આઈ-10 ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોડ પર પલટી થઈ ગઈ હતી. આ ગાડી વિરમગામ થી માંડલ તરફ જઈ રહી હતી અકસ્મિક બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી તેમજ કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી નથી. ઘટનાને પગલે સ્થળ પર લોકો એકત્રિત થયા હતા.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App