🔥 ट्रेंडिंग ઉગલવાણથી મોટા ખુડડા રોડની ખરાબ હાલત ઉગ... Gautam Mishra se milne aaye bsp ke net... મહેસાણા LCB દ્વારા પ્રોહીબીશન ગુનામાં... मुख्यमंत्री आवास घेराव के दौरान छात्रो... ‘फर्स्ट क्रिसमस’ फ़िल्म का शूटींग श्रो... ‘ओका कोर्ट केस’ ने नई फ़िल्म में समकाल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

સેવા સેતુ બીજા તબક્કા નું કાર્યક્રમ

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 28 सित. 2026, 04:30 PM 👁 14
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સેતુ 2.1(ગ્રામ્ય) કક્ષાનો બીજા તબક્કા કાર્યક્રમ નું સુભારંભ
કોડીનાર તાલુકાના છારા ગામે કન્યા પ્રાથમિક શાળા ખાતે આજ રોજ સેવા સેતુ 2.1(ગ્રામ્ય) કક્ષાનો બીજા તબક્કા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં ક્લસ્ટર હેઠળના ગામોના લોકો ને સ્થળ પર જ સેવા મળી રહે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. કાર્યક્રમમાં
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી શારદાબેન બાંભણિયા, તાલુકા પંચાયતના સદસ્યો , તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર, સામાજિક અગ્રણીઓ બચુભાઈ વાજા તથા અન્યો, સરપંચ શ્રીઓ
તથા મામલતદારશ્રીની ટીમ, ટીડીઓશ્રીની ટીમ , ટીપીઓશ્રી અન્ય લાગુ ડિપાર્ટમેન્ટ ના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા
📲Get App