🔥 TRENDING First Snowfall of Season Covers Kinnau... PM Modi Set to Address 57th Convocatio... Saini Criticises Punjab Govt, Calls fo... Haryana Activates e-Kharid Gate Pass S... Haryana Youth Face Rising Drug and Fir... Mohali Students Use Drawings to Spread...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠાના-: ઈડર બસ સ્ટેશન પર મહિલા રંગેહાથે મુસાફરનું ખિસ્સું કાપતી ઝડપાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 01:20 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડર બસ સ્ટેશન પર સિક્યુરિટીની સતર્કતા દરમિયાન મહિલા રંગેહાથે એક મુસાફરનું ખિસ્સું કાપી અને ત્યાંથી ઝડપાઈ..

સાબરકાંઠાના-:

ઈડર બસ સ્ટેશન પર સિક્યુરિટીની સતર્કતા દેખાય..

ઉપરોક્ત સ્થળે મહિલા રંગેહાથે એક મુસાફરનું ખિસ્સું કાપી..

ખિસ્સું કાપતા પછી મહિલા રંગેહાથ ત્યાંથી ઝડપાઈ..
📲Get App