🔥 ट्रेंडिंग छत्तीसगढ़ के सीएम ने चक्रवात अकवां के... छत्तीसगढ़ में अंतरराष्ट्रीय खिलाड़ियों... ઘારી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ... छत्तीसगढ़ में 38 विशेष शिक्षकों की भर्... કુંકાવાવના સનાળા મુકામે સૌની યોજના લીં... पंजाब बोर्ड ने 2027 की कक्षा 8, 10 और...
21 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયા પર આદિવાસી સમાજમાં ભાગલા પાડવાનો આરોપ મૂક્યો
राजनीति

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયા પર આદિવાસી સમાજમાં ભાગલા પાડવાનો આરોપ મૂક્યો

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 27 सित. 2026, 12:42 PM 👁 82
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નર્મદા અને સુરત જિલ્લામાં જંગલ જમીનના હક અને આદિવાસી ખેડૂતોના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે.

નર્મદા અને સુરત જિલ્લામાં જંગલ જમીનના હક તથા આદિવાસી ખેડૂતોના મુદ્દે ચાલી રહેલા વિવાદને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

સાંસદ મનસુખ વસાવાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયા પર આદિવાસી સમાજમાં ભાગલા પાડવાનો અને અંગ્રેજોના સમયની 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવવાનો આરોપ મૂક્યો છે. આ આરોપોને પગલે રાજકારણ તેજ બન્યું છે.

વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ મામલે સ્પષ્ટતા આપી છે. તેમણે માંડવીના બલેઠી ગામેથી આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને પોતાના પર થયેલા આરોપોનો જવાબ આપ્યો હતો.
📲Get App