🔥 TRENDING અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્ર... Bihar BJP MP Criticises Samrat Choudha... UK Citizen Jaggi Johal Meets Former Pu... फोटानीमोड़ चेक पोस्ट पर पत्थर तस्करों... અમદાવાદ ઝોન 8 દ્વારા લાંબા સમયથી ફરાર... અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનું ગૃહ...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના નવી બારપટોળીમાં સિંહનો બે વનકર્મી પર હુમલો એકને કમર પર બીજાને છાતી પર ગંભીર ઈજા; રાત્રે બીમાર સિંહનું રેસ્ક્યુ કરવા ગઈ હતી

✍️ Reporter: Anil Vaghela 🗓 27 Sep 2026, 01:22 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકાના સ્થિત નવી બારપટોળી ગામની સીમમા ૯ વર્ષ થી વધુ વયના બીમાર સિંહનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું આ કામગીરી દરમિયાન સિંહ અચાનક હુમલો ફોરેસ્ટર અને ટ્રેકર ગંભીર રીતે ઘવાયા ગંભીર ઇજાગ્રત ટ્રેકરને પ્રાથમિક સારવાર બાદ ભાવનગર ખસેડવામાં આવ્યા હતા
📲Get App