🔥 TRENDING Alisha Chinai Says She Left Bollywood... Kurbaan's 'Rasiya' Song Released – Tim... Female Monkey Spotted Boozing and Dozi... TRAI Introduces 30‑Day Recharges and V... પલસાણા નજીક નેશનલ હાઈવે પર કાર-પિકઅપ વ... અમરેલી સાયબર ક્રાઈમ: SD PAY અને Apna P...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર આઈ.ટી.આઈ. નજીક "સેવા સંકલ્પ" અભિયાન હેઠળ સફાઈ કામગીરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 07:16 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર આઈ.ટી.આઈ.ના કમ્પાઉન્ડ વોલ બહારના રોડ સાઈડ વિસ્તારમાં "સેવા સંકલ્પ" અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં સ્વચ્છ જાહેર પરિસર માટે સામૂહિક જવાબદારીનો સંદેશ અપાયો..

સાબરકાંઠાના-:
હિંમતનગર ખાતે "સેવા સંકલ્પ" અભિયાનના ભાગરૂપે આઈ.ટી.આઈ.ના કમ્પાઉન્ડ વોલની બહારના રોડ સાઈડ વિસ્તારમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ રાખવાનો હતો.આ સફાઈ અભિયાન દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યેની સામૂહિક જવાબદારીની ભાવના કેળવાય તેવો સંદેશ પાઠવવામાં આવ્યો.સ્વચ્છતા એ માત્ર વ્યક્તિગત નહીં,પરંતુ સામાજિક ફરજ છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો..

આયોજકો દ્વારા આ પ્રકારના અભિયાનો નિયમિતપણે યોજીને શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
📲Get App