🔥 ट्रेंडिंग अंबा थाने में पूर्व थानेदार राहुल राज... इंदौर के राजवाड़ा में मुख्यमंत्री बस क... एनजीटी ने भीलवाड़ा के मानसरोवर झील पर... સુરત રેલવે સ્ટેશન નજીક ટ્રાફિક પોઈન્ટ... ભુજમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપ... रॉपड़ पुलिस ने लुधियाना में एसजीपीसी क...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજમાં હમીર સર પાસે આવેલો વોકવે બન્યો જોખમી

✍️ रिपोर्टर: Naresh katua 🗓 27 सित. 2026, 02:15 PM 👁 11
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ભુજમાં હમીર સર પાસે આવેલો વોકવે બન્યો જોખમી વે*આજે રવિવારે જ્યારે હજારો લોકોએ પર હમીરસર ની પળે નિરાંતની ક્ષણો માણતાં હોય અને નાના બાળકો રમતા હોય ત્યારે કોઈ નબીરાએ આડેધડ રીતે ગાડી ચલાવીને અનેક લોકોના જીવ જોખમમાં નાખી દીધા હતા.આ જોઈને લોકો ચોકી ઉઠ્યા હતા. આ સામે તંત્ર તાત્કાલિક પગલા લે અને વિડિયોના આધારે કાયદો તોડનાર ને કાયદા નું ભાન કરાવે તે અત્યંત જરૂરી*
📲Get App