🔥 TRENDING Former Aurangabad Police Chief Rahul R... Electric SUGAM Bus Crash at Indore's R... NGT Orders Immediate Halt to Encroachm... સુરત રેલવે સ્ટેશન નજીક ટ્રાફિક પોઈન્ટ... ભુજમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપ... Ropar Police Raid Former SGPC Member’s...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજમાં હમીર સર પાસે આવેલો વોકવે બન્યો જોખમી

✍️ Reporter: Naresh katua 🗓 27 Sep 2026, 02:15 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ભુજમાં હમીર સર પાસે આવેલો વોકવે બન્યો જોખમી વે*આજે રવિવારે જ્યારે હજારો લોકોએ પર હમીરસર ની પળે નિરાંતની ક્ષણો માણતાં હોય અને નાના બાળકો રમતા હોય ત્યારે કોઈ નબીરાએ આડેધડ રીતે ગાડી ચલાવીને અનેક લોકોના જીવ જોખમમાં નાખી દીધા હતા.આ જોઈને લોકો ચોકી ઉઠ્યા હતા. આ સામે તંત્ર તાત્કાલિક પગલા લે અને વિડિયોના આધારે કાયદો તોડનાર ને કાયદા નું ભાન કરાવે તે અત્યંત જરૂરી*
📲Get App