🔥 TRENDING New Poster of Vijay Deverakonda’s Pan-... Harper's Bazaar India Reader Voices Ti... Official Trailer of 'Dead Media' Unvei... Karnataka deepens investment ties with... Karnataka Education Minister Warns Tea... સુરત: ગણેશ વિસર્જન વેળા તાપી નદીમાં બો...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી દે*હવ્યાપારની પ્રવૃતિ્ત સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી હાથ ધરી છ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 26 Sep 2026, 01:00 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી દે*હવ્યાપારની પ્રવૃતિ્ત સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. યાજિ્ઞક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે ચાલતા સનસાઇન વેલનેસ સ્પામાં રેડ કરી દે*હવ્યાપારની પ્રવૃતિ્ત ઝડપી પાડી અને છ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. સનસાઇન વેલનેસ સ્પામાં મસાજની આડમાં યુવતીઓને રાખી ગ્રાહકો પાસેથી નાણાં મેળવી દે*હવ્યાપાર કરાવવામાં આવતો હોવાની માહિતી મળી હતી. માહિતીની ખરાઈ કરવા AHTUની ટીમે ડમી ગ્રાહક મોકલ્યો હતો. સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી| રૂ.1,000 એન્ટ્રી ફી લેવામાં આવતી હતી, જ્યારે ‘એક્સ્ટ્રા સરિ્વસ’ના નામે ગ્રાહક દીઠ વધુ રૂ.2,500 લેવામાં આવતા હતા. યુવતીઓને દે*હવ્યાપારની પ્રવૃતિ્તમાં લગાડી આરિ્થક લાભ મેળવવાનો આરોપ સ્પાના સંચાલક સામે મૂકવામાં આવ્યો છે. શંકર સોની નામના સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યકિ્તની અટકાયત કરવામાં આવી છે
📲Get App