🔥 TRENDING Election Commission extends objection... જૂનાગઢ એસ.ઓ.જી.ની મોટી કામગીરી:| NDPS... Heavy Rain in Uttar Pradesh Kills 5, D... Heavy rain grounds Uttar Pradesh minis... જુનાગઢ ભાજપ દ્વારા ટીફીન બેઠકનું આયોજન... લિમ્બાયત પોલીસ કર્મચારી દ્વારા માર માર...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રોડીબીશન (વિદેશી દારૂ) તથા દેશી દારૂ બનાવવાના આથાનો કેસ શોધી કાઢતી આડેસર પૉલીસ

✍️ Reporter: Naresh katua 🗓 26 Sep 2026, 10:58 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રોડીબીશન (વિદેશી દારૂ) તથા દેશી દારૂ બનાવવાના આથાનો કેસ શોધી કાઢતી આડેસર પૉલીસ આરોપીની વિગત :- નરપતસિંડ ભગુભા જાડેજા રહે.મહીરપર નાની તા.રાપર -કચ્છ.પકડાયેલ મુદ્દામાલની વિગત :- (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૩૯ કિ.રૂા.૨૨0૩૫/- (૨) ભારતીય બનાવટના| વિદેશી દારૂના કવાટરીયા નંગ-૪૮ કિ.રૂા. 5000/- (3) દેશી દારૂ ખનાવવાનો આથો લીટર ૪૦ કિ.રૂા.૧000/- તથા ડીરો કંપનીનું સ્પ્લેન્ડર| બાઈક રજી નં.જીજે.-૩૯-ઈ-૫૦૯૩ કિ.રૂા.૩૫૦00/- કુલ કિમત રૂપિયા 9૪૦૩૫/- નો મુદ્દામાલ
📲Get App