🔥 ट्रेंडिंग पिछले तीन-चार वर्षो से प्रशासन के संज्... રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા સ્પાની આડમ... Nandini Milk Price Hike Almost Certain... 74% महाराष्ट्र में सूखा घोषित, सामान्य... महाराष्ट्र ने 265 तहसीलों में सूखा घोष... महाराष्ट्र ने 358 में से 265 उप-ज़िले...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરેન્દ્રનગરમાં દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

✍️ रिपोर्टर: Naresh katua 🗓 26 सित. 2026, 02:45 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગરમાં દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો:ડિવિઝન સ્કવોડે 150 લીટર દારૂ અને CNG રિક્ષા સહિત 85 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરેન્દ્રનગર ડિવિઝન સ્કવોડે સુ.સી.ટી.બી. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 150 લીટર દેશી દારૂ, એક CNG રિક્ષા અને મોબાઈલ ફોન મળી કુલ 85,000 રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે.પોલીસને બાતમી મળી હતી કે કુંભારપરા શેરી નં. 2માં રહેતો કિશોરસિંહ પ્રવિણસિંહ ગઢવી તેની CNG રિક્ષા (GJ-13-AV-8295)માં દેશી દારૂ રાખી વેચાણ કરે છે.પોલીસે દારૂ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ કામગીરી સુરેન્દ્રનગર ડિવિઝનના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ થઈ હતી. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
📲Get App